-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
છોડની ૧૬ પ્રજાતિયા વિલૂપ્તઃ વાતાવરણમા થઇ રહેલ પરિવર્તન બન્યુ મોટો ખતરોઃ દેશમાં લગભગ ૪૯ હજાર પ્રજાતિયા મળી રહી છે

વાતાવરણમા થઇ રહેલ બદલાવ છોડ પર પણ પડવા લાગ્યો છે. સારા દેશમાં છોડની લગભગ ૪૯ હજાર પ્રજાતિયા મળી રહી છે. પણ વાતાવરણમાં થઇ રહેલ બદલાવ હવે છોડવાઓને પણ હંમેશને માટે વિલુપ્ત કરવા લાગ્યા છે. એક આરટીઆઇથી મળેલ જાણકારીમા આ વાત સામે આવી છે કે દેશની છોડવાઓની કુલ સંપદામાંથી ૧૬ પ્રજાતિયા ઘણા પ્રદેશોથી વિલુપ્ત થઇ ચૂકી છે. જો કે આની બીજા પ્રદેશોમાં મળવાની સંભાવના બનેલી છે.
છોડની સૌથી વધારે જાતો તામિલનાડુમા વિલુપ્ત થઇ છે આરટીઆઇ કાર્યકર્તા રંજન તોમરના એક સવાલનો જવાબ આપતા બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે છેલ્લા લગભગ પ૦ વર્ષના સમયાંતરાલમા છોડની ઘણી જાતોના વિલુપ્ત હોવાનો ખતરો પેદા થયો છે.
તામિલનાડુ ઉપરાંત કેરળથી ત્રણ કર્ણાટક અને મેઘાલયમા બે-બે, મહારાષ્ટ્ર, મણીપુર, પヘમિ બંગાળ, હિમાલય અને દક્ષિણ પઠારવાળા ક્ષેત્રમાં પણ છોડની ઘણી પ્રજાતિયા વિલૂપ્ત થઇ રહી છે.