-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના વાયરસને લઇ સરકારએ રર માર્ચથી બધી આંતરરાષ્ટ્રીય ઉડ્ડાનોની લેડિંગ પર રોક લગાવી દીધી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમિત મામલાની વધતી સંખ્યાને જોતા કેન્દ્ર સરકારએ ગુરુવારના કહ્યું કે રર માર્ચથી એક અઠવાડિયા માટે કોઇપણ આંતરરાષ્ટ્રીય વિમાનને ભારતમા ઉતરવાની અનુમતિ નહી આપવામાં આવે. આ સાથે જ બધી રાજય સરકારોને કહેવામાં આવ્યું છે કે ૬પ વર્ષથી વધારે ઉમરના લોકોએ ઘરમાં જ રહેવા માટે ઉચિત દિશા-નિર્દેશ જારી કર્યા.
સરકારનું આ કદમ ત્યારે સામે આવ્યું જયારે દેશમાં ગુરુવાર સાંજના પાંચ વાગ્યા સુધી કોવિડ-૧૯ સંક્રમણના ૧૭૩ મામલા સામે આવી ચૂકયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામા આવી છે. આ ઘાતક વાયરસને કારણે દેશમા અત્યાર સુધીમા ચાર લોકોના મોત થઇ ચૂકયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી , કર્ણાટક અને પંજાબમા એક-એક વ્યકિતના મોત કોરોના સંક્રમણને કારણે થયા.
નિવેદનમા કહેવામાં આવ્યું છે કે સરકારે જનપ્રતિનિધિ સરકારી કર્મચારી અને ચિકિત્સા પેશેવરોને છોડી બાકી બધા ૬પ વર્ષથી ઉપરની ઉમરવાળા નાગરિકોને ઘરમા જ રહેવાની સલાહ આપી છે.