-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના વાયરસે આખી દુનિયાને લપેટમાં લેતા નોઇડા અને રાજસ્થાનમાં 144મી કલમ લાગુ

નવી દિલ્હી: કોરોના વાયરસે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયાને ચપેટમાં લીધી છે. કોરોના વાયરસથી પીડિત કેસોની સંખ્યા દેશમાં પણ સતત વધતી જાય છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે 276 ભારતીય વિદેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં ઇરાનમાં 255, યૂએઇમાં 12, ઇટલીમાં 5 અને હોંગકોંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય સામેલ છે. જ્યારે ભરતમાં કોરોના વાયરસ (Corona Virus)થી પીડિત દર્દીઓની સંખ્યા 151 છે.
- રાજસ્થાનમાં આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.
- કોરોના વાયરસે મચાવ્યો આતંક, નોઇડામાં કલમ 144 લાગૂ. નોઇડા પોલીસ કમિશ્નરેટ તરફથી આદેશ ચાલુ.
In view of the emergency situation arising out of threat of #CoronaVirus, and following section 144 of CrPC it is announced that no social, political, cultural, religious, sports, & business gatherings shall be allowed in Gautambudh Nagar district till April 5, 2020. @Uppolice pic.twitter.com/aJTP1GpAEy
— POLICE COMMISSIONERATE NOIDA (@noidapolice) March 18, 2020
- AIIMSએ કરી અપીલ- ખૂબ જરીરી ન હોય તો ટાળો અપોઇમેન્ટ
- કોરોનાના ખૌફથી ઘટી મુસાફરોની સંખ્યા. IRCTC એ 1 એપ્રિલ સુધી કેન્સલ કરી કાશી-મહાકાલ એક્સપ્રેસ
- મહારાષ્ટ્રમાં કોરોનાનો પહેલો દર્દી સાજો થયો, જનરલ વોર્ડમાં કરવામાં આવ્યો શિફ્ટ
- મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 43 થઇ
- મુંબઇમાં વધુ એક દર્દીમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો
- મુંબઇમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આઠ
- 43 દર્દીઓમાંથી 40 ભારતીય છે અને ત્રણેય વિદેશી છે
- એક દર્દીનું મુંબઇમાં મંગળવારે મોત થયું હતું.
- પુણે અને પિંપરી ચિંચવડમાં બીયર બાર અને દારૂ પીરસનાર એસ્ટેબ્લિશમેન્ટ 31 માર્ચ સુધી બંધ
-પુણેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નવલકિશોર રામે આદેશ જાહેર કર્યો
- કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જાહેર કર્યો આદેશ
- ચીનમાં થંભ્યો નથી કોરોનાનો તાંડવ, મૃતકોની સંખ્યા 3237 થઇ
- લદ્દાખમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 8 પહોંચી, મા-પુત્રમાં પોઝિટિવ
- કોરોના વાયરસથી બચવા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય, વધારવામાં આવ્યા પ્લેટફોર્મ ટિકીટના ભાવ
- મુંબઇથી દિલ્હી જઇ રહેલ ગરીબ રથ એક્સપ્રેસમાંથી કોરોના સંક્રમિત 4 મુસાફરોને ઉતારવામાં આવ્યા
- BMC ની જાહેરાત, કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર મળી શકે છે પરવાનગી
- કોરોનાના લીધે ફિલીપિન્સમાં અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ કરી મદદની અપીલ
- પંજાબ: કોરોનાના ખૌફમાં 5800થી વધુ કેદીઓને કરવામાં આવી શકે છે મુક્ત