-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
કચ્છમાંનો ચોથો શંકાસ્પદ દર્દી : દુબઈથી આવેલ મુન્દ્રાનો રહેવાસી હોસ્પિટલાઈઝ

(ભુજ) વિદેશથી આવતા લોકોને કચ્છના વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે સતર્કતા વર્તવા તાકીદ કરાયા બાદ દુબઈથી પરત ફરેલા મુન્દ્રાના રહેવાસીએ આ સંદર્ભે પોતાની તપાસ કરાવી હતી. તે દરમ્યાન આ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાતાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ પુરુષ દર્દીને અત્યારે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી કોરોના ના ૩ શંકાસ્પદ દર્દીઓ પછી આ ચોથો કેસ છે.
(10:43 pm IST)