-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
દિલ્હી હિંસાનો ભોગ બનેલા હિન્દુઓના પરિવારો માટે 1 કરોડ ઉપરાંત રૂપિયા ભેગા થઇ ગયા : 1 કરોડ રૂપિયા ભેગા કરવાનું કપિલ મિશ્રાનું લક્ષ્યાંક 3 દિવસમાં જ પૂર્ણ : NRI મનીષે 10 લાખ રૂપિયા આપ્યા

ન્યુદિલ્હી : દિલ્હી હિંસા અંગે ભડકાઉ ભાષણો કરવા બદલ વિવાદમાં આવી ચૂકેલા ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ આ હિંસામાં મોતનો ભોગ બનેલા 14 હિન્દુઓના પરિવારો માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું.જેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.1 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક પૂર્ણ થવામાં 4 લાખ રૂપિયા ઘટતા હતા તે વખતે NRI મનીષે 10 લાખ રૂપિયા આપતા માત્ર 3 દિવસમાં જ લક્ષ્યાંક પૂરું થઇ ગયું હતું.જે બદલ કપિલ મિશ્રાએ સહુનો આભાર માન્યો હતો.
(7:47 pm IST)