-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
હેલ્થ કેન્સરને અટકાવવા માટે આટલી વસ્તુ કરવી જરૂરી છે:WHO

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દાયકાઓમાં ૭૦ વર્ષની ઉંમર પહેલાં થતાં મૃત્યુ માટે કેન્સર એક મુખ્ય કારણ બનીને ઊભર્યું છે. આ બીમારી અંગે જાગૃતિ અને તેના શરૂઆતનાં લક્ષણો ઓળખવામાં આવે તો કેન્સરના ૯૦ ટકા કેસ રોકી શકાય છે.
WHO ના એક તાજા રિપોર્ટમાં ૧૦માંથી એક ભારતીયને તેના જીવનકાળમાં કેન્સર ની ઝપટમાં આવવાની અને ૧૫માંથી એકનું આ બીમારી ના કારણે મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. વર્લ્ડ કેન્સર રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં ભારતમાં કેન્સર ના ૧૧.૬ લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ કારણે ૭.૮૪ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. WHO ના ગરીબ દેશોમાં વર્ષ ૨૦૪૦ સુધી કેન્સર ના કેસમાં ૮૧ ટકાનો વધારો થવાની શંકા વ્યક્ત કરાઇ હતી.
(6:28 pm IST)