-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
નડિયાદમાં અગાઉ બળાત્કારના આરોપીને અદાલતે દસ વર્ષની સજા ફટકારી દંડની સુનવણી કરી

નડિયાદ: શહેરમાં સેશન્સ કોર્ટે એક વર્ષ અગાઉ થયેલ બળાત્કારના બનાવમાં આરોપીને દશ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.નડિયાદ તાલુકાના ખોડિયારપુરા તાબેના મહોળેલમાં ૧ વર્ષ અને ૨ મહિના પહેલા સગીરાને ભગાડી જવા અંગેના બનાવમાં કોર્ટે આ સજા સંભાળાવી છે.
નડિયાદ તાલુકાના મહોળેલ તાબેના ખોડિયારપુરા ગામના બિપીનભાઇ અરવિંદભાઇ સોલંકી ગત્ તા.૨૯-૧-૨૦૧૯ ના રોજ રાત્રીના ૩ઃ૦૦ વાગ્યાના અરસામાં કોઇ સગીર વયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સગીરાને લલચાવી,ફોસલાવી પટાવી ભગાડી ગયા બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
(5:29 pm IST)