-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
ગોમટા ચોકડી પાસેથી ઉત્તરવહીના બંડલ પ્રકરણમાં કસુરવારો સામે કાર્યવાહીનો આદેશ આપતા રૂપાણી
આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવા નિર્ણય

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટના ગોમટા ચોકડી પાસેથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહેલી અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓના મળી આવેલા ધોરણ 10 ની બોર્ડ પરિક્ષા ના પેપર ના 4 બંડલની ઘટનામાં કસૂરવાર શિક્ષકો,પોલીસ ગાર્ડ, અને વાહન ડ્રાયવરને સામે શિક્ષાત્મક પગલાં લીધા છે. અને આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે આ ધટના માં કસૂરવારો સામે સખતાઈથી પગલાં ભરવામાં આવશે અને નિર્દોષ વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડાં કરનારા કોઈ ને છોડવા માં નહિ આવે તેવી પ્રતિબ્બદ્તા રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.
(12:36 am IST)