Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કવોરન્ટીનના બીજા દિવસે પોતાને પેમ્પર કરી રહી છે દીપિકા

દીપીકા પાદુકોણ પોતાને ઘરમાં બંધ કરી દીધી છે. પહેલા દિવસે તેણે તેના ઘરના કબાટની સાફસફાઇ કરી હતી. બીજા દિવસે તે હવે પોતાને પેમ્પર કરી રહી છે. તે તેની સ્કિનની કાળજી લઇ રહી છે. તે પોતાના ચહેરાને ફેશયલ મસાજરથી મસાજ કરતી જોવા મળી છે. આ ફોટો શેર કરતા દીપિકાએ કેપ્શન આપી હતી કે કોરોના વાઇરસ દરમ્યાન કરવામાં આવતી પ્રોડકિટવિટીના પહેલી સીઝનનો બીજો એપિસોડ.

(3:54 pm IST)