News of Thursday, 19th March 2020
૨૦૨૧ ચાઇના ફિફા કલબ વર્લ્ડ કપ મોકુફ રાખવાનો ફિફાના વડાનો પ્રસ્તાવ

ફિફાના પ્રેસિડન્ટ ગિન્ની ઈન્ફાન્ટિનોએ ર૦ર૧માં થનારો ચાઈના ફિફા કલબ વર્લ્ડ કપ મોકૂફ રાખવાનો પ્રસ્તાવ મૂકયો છે. કોરોના વાઈરસને કારણે યુરો ર૦ર૦ ચેમ્પિયનશિપ, કોપા અમેરિકા જૂન-જુલાઈ ર૦ર૧ સુધી મોફૂક રાખવામાં આવી હોવાને લીધે ખા સતાવ મૂકવામાં આવ્યો છે. પ્લેયર અને લોકોની હેલ્થને પ્રાધાન્ય આપતાં દરેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે અને એથી જ આ ઈવેન્ટ રીશેડ્યુલ કરવાનો પ્રસતાવ મૂકવામાં ખાવ્યો છે.
(3:47 pm IST)