સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th March 2020

ગોંડલમાં એસ.ટી.બસ પુલના એંગલમાં ફસાઇ

ગોંડલઃ લાલપુલ નીચે ધારી રાજકોટ એસટી બસ પુલ નીચે લોખંડની એંગલમાં ફસાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:33 am IST)