News of Thursday, 19th March 2020
અમે જોખમ ટાળ્યુઃ પદાધિકારીઓ-અધિકારીઓએ સેનીટાઇઝનો ઉપયોગ કર્યો

રાજકોટ : કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી તંત્ર જાણે કોઇ કસ બાકી રાખવા માંગતુ નથી તેમ એક પછી એક તકેદારીના પગલા લઇ રહ્યું છે. આ તકેદારીના ભાગરૂપે આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટી બેઠક પૂર્વ પદાધિકારીઓ અને અધિકારીઓ સેનિટાઇઝ લગાવી પછી મીટીંગ રૂમમાં પ્રવેશયા હતાં. તે વખતની તસ્વીર.
(3:22 pm IST)