ભારતીય નાગરીકે પ્રેમિકાનું ગળુ કાપી હત્યા કરીઃ મૃતદેહ સાથે દુબઈમાં ફર્યો અને ભોજન પણ લીધુ

દુબઈઃ સ્થિત એક ભારતીય શખ્સે તેનીગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે કારમાં૪પ મિનિટ સફર કરી હતી. ગર્લફ્રેન્ડ મૃતહાલતમાં આગફ્રની સીટ પર હતી. હત્યારા ભારતીયે પોલીસ મથકે જતા પહેલા કાર રોકી જમણ પણ લીધું હતું. દુબઈ કોર્ટે આ કેસનીરવિવારે સુનાવણી કરી હતી.
આરોપી સામેઈરાદાપૂર્વક હત્યાનો આરોપ છે. જેથી તેને ફાંસીની સજા થઈ શકે છે. ગલ્ફ શખ્સે તેની ભારતીય પ્રેમિકાની ગળુ કાપીહત્યા કરી હતી. તે હત્યા બાદ પોલીસ મથકેપહોંચી ગયો હતો. તેના કપડા પર લોહીના ડાઘા હતા. હત્યા પાછળનું કારણ પ્રેમિકાસાથે ઉગ્ર ઝઘડો થયો હોવાનું જણાવાયું હતું.પોલીસે હત્યારા ભારતીયની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ શસ્ત્ર છરી કબજે લીધીહતી.
ભારતીય શખ્સે પોલીસ સમક્ષ કબુલકર્યું કે તેને પાંચ વર્ષથી તેની સાથે સંબંધહતા. હત્યારા પ્રેમીએ તેની પ્રેમિકાનાપરિવારને ઈમેલ કરી જણાવ્યું હતું કે જો તેની સાથે થયેલી છેતરપિંડીનો ઉકેલ નહીં આવે તો પ્રેમિકાની હત્યા કરશે. મોલ પાસે કારપાર્કિંગમાં બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલી બાદપ્રેમીએ પ્રેમિકાનું ગફ્રું કાપી હત્યા કરી હતી.તેણે પત્નીના મૃતદેહ સાથે ૪પ મિનિટ સફરકરી લંચ પણ લીધું હતું ત્યાર બાદ પોલીસનાહવાલે થયો હતો.