News of Thursday, 19th March 2020
ગુરૃગ્રામમાં કોરોનાના ૪ કેસ પોઝીટીવ થયાઃ તંત્ર દોડતું થયુ

ઇટાલીથી આવેલ યુવકની પત્નીની આવેલ રીપોર્ટમા કોરોના પોઝીટીવ આવ્યો. યુવકના કારણે તેની પત્નીને પણ કોરોના થયો. હવે ગુરૃગ્રામમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચારની થઇ એક દર્દી સેકટર ૯ એક પાલમ વિહાર અને એક દંપતિ નિર્વાણા કન્ટ્રી નિવાસી યુવક ઇટાલીથી આવ્યો હતો અને પત્નીના સંપર્કમા આવવાથી તે પણ પોઝીટીવ મળી.
(11:36 pm IST)