News of Thursday, 19th March 2020
સમાજવાદી પાર્ટીએ પોતાના બધા જ કાર્યક્રમ રદ કર્યાઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ઘોષણા

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ કહ્યું કે એસપીએ પોતાના બધા કાર્યક્રમો રદ કર્યા છે સાથોસાથ કાર્યકર્તાઓને અપીલ છે કે તે ઘર પર જ રહે કયાંય પણ, કોઇને કોઇપણ રીતની જરુરત હોય તો ફોન પર હાજર રહો જો કોઇ મદદ માંગે તો તેને સહયોગ કરો.
(11:35 pm IST)