News of Thursday, 19th March 2020
કેરળમમા કોરોના વાયરસનો નવો મામલો

કેરળના કાસરગોડ જિલ્લામાં કોરોના વાયરસનો કન્ફર્મ કેસ સામે આવ્યો છે. શખ્સ દુબઇની યાત્રા કરી ચુકયો હતો આ નવા કેસની સાથે રાજયમાં કુલ મામલાની સંખ્યા ર૮ ની થઇ ગયેલ છે.
(11:34 pm IST)