News of Thursday, 19th March 2020
કોરોનાથી વિદેશમાં પ્રથમ ભારતીય નાગરિકનું મૃત્યુ

ઇરાનમા રહેતા ભારતીય નાગરિકનું કોરોનાને લીધે મૃત્યુ નિપજયું છે. દેશ બહાર મૃત્યુ પામનાર આ પ્રથમ ભારતીય નાગરિક છે. દેશમા કોરોનાથી ૪ મૃત્યુ થયા છે. પ્રથમ વખત ગુજરાતના રાજકોટ-સુરતમાં કોરોના પોઝીટીવના ર કેસો નોંધાયા છે. કુલ ૧૭પ કેસ દેશમાં થયા છે. ભારતમા પ્રથમ મોત કુલબુર્ગીમા થયેલ.
(9:17 pm IST)