મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

રાત્રે 7.52ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં કોરો નાના બે પોઝિટિવ કેસ આવતા સન્નાટો રાજકોટ અને સુરતના બે વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનો પૂણેથી કન્ફર્મ રિપોર્ટ આવી ગયા નું ગુજરાત સરકારે જાહેર કરયુ છે

(8:05 pm IST)