News of Thursday, 19th March 2020
ઈરાનથી પરત ફરેલ ભારતીયોનું સમુહ ભોજન

જેસલમેર મિલટ્રી સ્ટેશનમાં સેના દ્વારા બનાવાયેલ વેલનેસ સેન્ટરમાં ઈરાને બુધવારે સાંજ સુધીમાં આવેલ ૪૮૪ યાત્રીઓને કવારેંટાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ વેલનેસ સેન્ટરમાં ઈરાનથી આવેલ ભારતીયોની સાથે ભોજન લેતી તસવીર આર્મીના સહયોગથી રાજસ્થાન પત્રીકાએ મેળવી હતી.
(4:07 pm IST)