News of Thursday, 19th March 2020
25થી 29 માર્ચ વચ્ચે મહારાષ્ટ્રમા વરસાદની આગાહી : કોરોના મહામારી વધવાનો સંભવ

મુંબઈ : મહારાષ્ટ્રમાં તા, 25-26-27-28-29 માર્ચે ગાજવીજ સાથે કેટલાક સ્થળે વરસાદની વેધર નિષ્ણાત કેનીએ જાહેરાત કરી છે બીજા રાજ્યોમાં પણ શકયતા છે
(12:12 am IST)