News of Thursday, 19th March 2020
ટુરિઝમ ક્ષેત્રે કોરોનાએ 5 લાખ કરોડનો ચૂનો લગાડ્યો

નવી દિલ્હી : દેશના ટુરિઝમ મંત્રાલયે જાહેર કર્યું છે કે કોરોના મહામારી ફાટી નીકળતા ટુરિઝમ ક્ષેત્રે 5 લાખ કરોડનું જંગી નુકશાન થયું છે
(11:21 pm IST)