News of Thursday, 19th March 2020
કોરોનાના પ્રથમ દર્દીએ દેશમાં આત્મહત્યા કરી : હોસ્પિટલના 7માં માળેથી કૂદીને આત્મહત્યા

નવી દિલ્હી : દેશના પાટનગર દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં 7માં માળેથી કૂદીને કોરોના વાયરસથી પીડાતા દર્દીએ હતાશામાં આવીને આત્મહત્યા કરી છે,
કોરોનાના દર્દીએ આત્મહત્યા કાર્યનો દેશભરનો આ પ્રથમ બનાવ બન્યો છે,આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાના સિડનીથી ભારત પાછો ફર્યો હતો અને તેની ઉંમર 35 વર્ષની હતી
(11:02 pm IST)