News of Thursday, 19th March 2020
10 વર્ષ સુધી વીઆરએસ સ્કીમનો લાભ આપી BSNLની કર્મચારીઓની સંખ્યા 50 હજારથી નીચે લાવવા સરકારની નેમ

નવી દિલ્હી : આવતા 10 વર્ષ સુધી બીએસએનએલ અને એમટીએનએલના કર્મચારીઓ માટે મોદી સરકાર નવું વીઆરએસ મોડલ અપનાવી બીએસએનએલના સ્ટાફની સંખ્યા 50 હજારની નીચે અને એમટીએનએલ માટે 2600 નીચે લઇ જવાની નેમ ધરાવે છે
(12:00 am IST)