News of Thursday, 19th March 2020
અમેરિકાના ફ્લોરિડામાં યોજાઈ ગયેલી પ્રાઈમરી ચૂંટણીમાં ડેમોક્રેટ જો બિડનનો આસાન વિજય : નજીકના પ્રતિસ્પર્ધી બર્ની સેન્ડર્સને પાછળ રાખી દેતા ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા માટે યોગ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા

ફ્લોરિડા : ફ્લોરિડામાં યોજાઈ ગયેલી પ્રાઈમરી ચૂંટણીઓમાં અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને આસાન વિજય મેળવી લીધો છે.તેમણે બર્ની સેન્ડર્સને પાછળ રાખી દેતા તેઓ રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા માટે મતદારોમાં યોગ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(2:02 pm IST)