News of Thursday, 19th March 2020
અમેરીકામાં લોકો કોરોનાથી બચવા જંગલ તરફ

વોશિંગ્ટનના રોક ક્રિક પાર્કમાં એક બાળક બુટમાં પાણી ભરી રમતો નજરે પડી રહયો છે. તેની માતા અને બહેન પણ હાજર હતા. માતાના જણાવ્યા મુજબ ઘરથી બહાર બાળકો એક બીજાને ર્સ્પશ ઓછો કરે છે એટલે કોરોના સંક્રમણની શકયતા ઓછી થઇ જાય છે !!!
(11:33 am IST)