News of Monday, 16th March 2020
કોરોના વાઈરસને કારણે ઈજિપ્તમાં તમામ ફૂટબોલ એકિટવિટી કેન્સલ

ધ ઈજિપ્શિન ફુટબોલ એસોસિએશને આગામી ૧૫ દિવસ માટે તમામ ફુટબોલ એકિટવિટી પર રોક લગાવી દીધી છે. કોરોના વાઈરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એના પર નિયંત્રણ લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
(3:49 pm IST)