News of Monday, 21st September 2020
કુતિયાણામાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ : રાણાવાવ તથા પોરબંદરમાં ઝરમર વરસાદ

પોરબંદર : કુતિયાણા માં આજે સાંજે ૭ વાગ્યા પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયેલ છે નજીકના રાણાવાવ અને પોરબંદરમાં ઝરમર વરસાદ સાંજે ચાલુ છે..
(7:57 pm IST)