News of Monday, 21st September 2020
વિસાવદરમાં સાંજે 4 થી 6 સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો : જુનાગઢ અને ભેસાણમાં અડધો ઇંચ વરસાદ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સાંજે 4 થી 6 સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જયારે જુનાગઢ અને ભેસાણમાં અડધો ઇંચ વરસાદપડ્યો હતો સોરઠમાં વાતાવરણમાં પલટો આવ્યો છે
(6:23 pm IST)