News of Monday, 21st September 2020
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યોછે ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને દિવસભરના બફારામાં લોકોના રાહત મળી હતી
(9:16 am IST)