News of Monday, 16th March 2020
રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેક્ટેડ કેસ : વૃદ્ધ મહિલાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો:અમરેલી રીફર કરાયા

અમરેલી : રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેકટેડ કેસ નોંધાયો છે એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાને શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે
છેલ્લા ત્રણ માસથી મુંબઇ રહેલા વૃધાને શંકાસ્પદ કોરોના વાયરસ લાગતા રીફર કરાયા હતા
રાજુલા હોસ્પિટલમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ લાગતા અમરેલી રીફર કરાયા છે
રાજુલાથી 108 માં સસ્પેકટેડ કોરોના વાયરસ વૃધાને તાત્કાલિક અમરેલી ખસેડાઇ.છે આ મામલાએ તંત્ર માં ભારે દોડધામ મચી જવા પામી છે
(11:15 pm IST)