News of Sunday, 5th May 2024
કચ્છ ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે ભુજમાં આઈ.કે.જાડેજાની બેઠક

કચ્છ ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે ભુજમાં આઈ.કે.જાડેજાની બેઠક યોજાઈ હતી. ઉમેદવાર વિનોદ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિ.પંચા. પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, વિવિધ ગામોના ક્ષત્રિય સમાજના સરપંચો, ચુંટાયેલા જન પ્રતિનિધિઓ, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ: વિનોદ ગાલા, ભુજ)
(12:14 pm IST)