સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th May 2024

ગોંડલમા ૧૮ મે થી પૂ. મોરારીબાપુની રામકથા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫

      આગામી તા.૧૮  થી ૨૬ મે સુધી પૂ. મોરારીબાપુની રામકથા ગોંડલ ખાતે યોજવામાં આવશે. તેવું આજે પૂ.મોરારીબાપુએ રુદ્રપ્રયાગની વ્યાસપીઠ ઉપરથી જાહેર કર્યું

છે.

(11:07 am IST)