News of Monday, 16th March 2020
હ્યુન્ડાઈ ક્રેટાનું મોડલ લોન્ચ

રાજકોટઃ ન્યુ હ્યુન્ડાઈ ક્રેટા BS VIનું શિવ હ્યુન્ડાઈમાં ખાતે રાજકોટ મ્યુનીસીપલ ઓફીસર શ્રી બકુલેશભાઈ રૂપાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ન્યુ ક્રેટા પેડલ શિફ્રટ ટેકનોલોજી, ઓટો હેલ્ધી પ્યુરીફાઈડ ઈલેકટ્રીક બ્રેક પાર્કિંગ બ્લુલીન્ક નવા કલરમાં ગેલેકસી બ્લુ માલબરી, રેડ પેનોરમિક સન રૂફ સાથે ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવાયું છે. આ લોન્ચીંગ દરમિયાન શિવ હ્યુન્ડાઈના જનરલ મેનેજર એન.એન.જાડેજાની હાજરીમાં ગ્રાહકોનું સ્વાગત કર્યુ હતું.
(4:05 pm IST)