News of Monday, 16th March 2020
                            
                            કિર્તીદાન ગઢવીના અમેરિકાના 8 કાર્યક્રમો રદ થયા

રાજકોટ : જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના અમેરિકા ખાતેના 8 કાર્યક્રમો રદ થયાનું જાણવા મળે છે
							(2:00 pm IST)
							
							
                            
    