રાજકોટ
News of Sunday, 5th May 2024

અકિલા ન્યુઝ : રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર પાસે કાર ડિવાઈડર સાથે ટકરાઈ, કાર એક્સીડેન્ટ ને જોવા લોકોના ટોળા ઉમટી પડયા, ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઇજા હોવાની વિગતો આવી સામે.

(9:05 pm IST)