News of Saturday, 4th May 2024
સાધુ સમાજનું સ્નેહમિલન

રાજકોટઃ અત્રે નાગર બોર્ડીંગ (ટાગોર માર્ગ) ખાતે રાજકોટના સાધુ સમાજના સ્નેહમિલનમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારશ્રી પરશોતમભાઇ રૂપાલા રાજયસભાના સભ્ય રામભાઇ મોકરીયા, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, નિરૂબેન જાદવ, નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના વાઇસ ચેરમેન ડો.પ્રવિણ નિમાવત, ગૌતમભાઇ ગૌસ્વામી, મનીષભાઇ ગોસાઇ, ચેતનભાઇ દુધરેજીયા, નિખિલ નિમાવત, ભરતભાઇ કુબાવત, સંત અવધેશ બાપુ પ્રફુલ્લગીરી ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.
(3:11 pm IST)