News of Friday, 13th March 2020
ટ્રમ્પએ ચૂંટણી પ્રચાર માટેની રેલીઓ રદ કરી : આ અગાઉ પ્રેસિડન્ટ પદ માટેના ડેમોક્રેટ ઉમેદવારો જો બિડન અને બર્ની સેન્ડર્સે રેલ રદ કરી દીધી છે : કોરોના વાઇરસના કહેરને કારણે લેવાયેલા નિર્ણયો

વોશિંગટન : અમેરિકામાં વધી રહેલા કોરોના વાઇરસના કહેરના કારણે રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ચૂંટણી પ્રચાર માટે આયોજિત રેલીઓ રદ કરી દીધી છે.આ અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો જો બિડન અને બર્ની સેન્ડર્સ રેલીઓ રદ કરી ચુક્યા છે.
(7:10 pm IST)