News of Wednesday, 11th March 2020
અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન અમેરિકન શીખ ખેડૂત કર્મ બેન્સનો દબદબો : સુટર કાઉન્ટી 4 થા ડિસ્ટ્રીક્ટમાંથી સુપરવાઈઝર તરીકે ચૂંટાઈ આવ્યા

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન અમેરિકન શીખ ખેડૂત કર્મ બેન્સ સુટર કાઉન્ટીના 4 થા ડિસ્ટ્રીક્ટમાંથી સુપરવાઈઝર તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેમણે 43 ટકા મતો મેળવી નજીકના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન અમેરિકન શીખ તેજ મન્ન ને પાછળ રાખી દઈ જીત મેળવી લીધી છે.શ્રી તેજ ત્રણ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સૂટર કાઉન્ટીમાં શીખોની વસતિ વધુ પ્રમાણમાં છે.
(7:56 pm IST)