News of Monday, 21st September 2020
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રમાં ઘાતક ઝેર મોકલનારી સંદિગ્ધ મહીલાની ધરપકડ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એકપત્રમાં ઘાતક ઝેર રિસિન મોકલનારી સંદિગ્ધ મહિલાની અમેરિકી અધિકારીયોએ ન્યૂયોર્ક-કેનેડા સીમાથી ધરપકડ કરી છે. રિપોર્ટસ પ્રમાણે મહિલા કનાડાઇ નાગરિક છે. વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામ પર આવનાર પત્રોનું સ્ક્રીન કરવાવાળી એક સરકારી ફેસિલીટીએ પત્ર પકડયો હતો.
(11:34 pm IST)