News of Monday, 21st September 2020
ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયાના કિનારા પર ફસાયેલ મળી ર૭૦ વ્હેલ, રપના મરવાની આશંકાઃ તસ્વીરો સામે આવી

સમુદ્રી જીવવિજ્ઞાન ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયા કિનારા પર ફસાયેલ લગભગ ર૭૦ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. સરકારી વૈજ્ઞાનિકોએ કહ્યું કે આવું પ્રતિત થાય છે કે ઓછામાં ઓછી રપ વ્હેલ પહેલાજ મરી ચૂકી છે માનવામાં આવીરહ્યું છે કે આ પાયલટ વ્હેલ છે.
(11:32 pm IST)