News of Monday, 21st September 2020
અફઘાનિસ્તાનમાં કામ કરવાવાળા ભારતીયોને નિશાના બનાવી રહેલ પાકિસ્તાનઃ લોકસભામાં વિદેશ રાજય મંત્રી વી. મુરલીધરનએ આપી જાણકારી

વિદેશ રાજયમંત્રી વી. મુરલીધરનએ લોકસભામાં બતાવ્યું કે અફઘાનિસ્તાનમાં કામ કરવાવાળા ભારતીયોને પાકિસ્તાન નિશાન બનાવી રહેલ છે અને એમનું અપહરણ અને એમના પર હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાનએ ગયા વરસે સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાનમાં કામ કરવાવાળા ૪ ભારતીયોને આતંકવાદીના રૃપમાં નામિત કરવાનો પ્રયાસ કર્યો છે.
(10:26 pm IST)