News of Monday, 21st September 2020
મુંબઇ ફિલ્મ ઇંડસ્ટ્રી લોકોનો જીવ લે છે, એને ડ્રગ એડિકટ બનાવે છેઃ અભિનેત્રી અને બીજેપી સાંસદ રૃપા ગાંગુલીની પ્રતિક્રિયા

અભિનેત્રી-બીજેપી સાંસદ રૃપા ગાંગુલીએ સોમવારના કહ્યું મુંબઇ ફિલ્મ ઇંડસ્ટ્રી લોકોના જીવ લે છેએમને ડ્રગ એડિકટ બનાવે છે મહિલાઓની બેઇજજતી કર છે પણ કોઇ કાંઇ કરતું નથી આના માટે રૃપાએ કહ્યું પાયલ ઘોષ દ્વારા અનુરાગ કશ્યપ પર લગાવાયેલા યૌન શોષણના આરોપ પર બોલીવુડ ચૂપ કેમ છે? મુંબઇ પોલિસ અનુરાગ વિરૃધ્ધ કાર્યવાહી કેમ નથી કરતી ?
(10:03 pm IST)