News of Monday, 21st September 2020
ઉતર પ્રદેશના આઝમગઢમાં ક્રેશ થઇ ખેતરમાં પડયું હેલિકોપ્ટર, પાયલોટનું થયું મોત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં ખરાબ વાતાવરણના કારણે એક ચાર સીટર હેલિકોપ્ટર ક્રેશ થઇ ખેતરમાં પડયું સ્થાનિય પોલિસ અધિકારીયોએ દુર્ઘટનામાં પાયલોટના મોતની પુષ્ટિ કરી છે. રિપોર્ટસ મુતાબિક હેલીકોપ્ટર અમેઠીના ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીનું હતું જે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ફલાઇંગ ટ્રેનિંગ ઇંસ્ટીટયૂટ છે.
(10:02 pm IST)