News of Monday, 21st September 2020
રાજકોટમાં સાંજે 64 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 93 કેસ નોંધયા: કુલ કેસ 5200ને પાર:આજે 124 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજકોટ:શહેરમાં સાંજે 52 અને બપોરે 41 સાથે આજે કુલ 93 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 52 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ – ૫૨૨૨
સારવાર હેઠળ -૯૯૫
આજના ડિસ્ચાર્જ -૧૨૪
(7:03 pm IST)