News of Monday, 16th March 2020
સીએએ - એનઆરસી વિરૂદ્ધ તેલંગાના વિધાનસભામા પ્રસ્તાવ પાસ

તેલંગાના વિધાનસભામાં સોમવારના સીએએ, એનપીઆર અને એનઆરસી વિરૂદ્ધ એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો.
મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવએ વિધાનસભામાં કહ્યું કે આવા લાખો લોકો છે જેમની પાસે જરૂરી દસ્તાવેજ નથી. આવામા કેન્દ્ર સરકારએ એક વખત ફરીથી સીએએ પર વિચાર કરવો જોઇએ.
(10:31 pm IST)