મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

આસામના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હેમંત બિસ્‍વા શર્માએ કહ્યું અમારે ત્‍યાં હજુ સુધી કોરોના વાયરસના કન્‍ફર્મ કેસ નથી

આસામના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હેમંત બિસ્‍વા શર્માએ કહ્યું કે અમારે ત્‍યાં હજુ સુધી કોરોના વાયરસના કોઇ કન્‍ફર્મ કેસ સામે નથી આવ્‍યા.

અમે એરપોર્ટની સાથે રેલવે સ્‍ટેશન પર પણ ડમેસ્‍ટિક પેસેન્‍જર્સોની સ્‍ક્રીનીંગ શરૂ કરી છે. કોઇના પર પણ વિશેષ ધ્‍યાન અથવા આઇસોલેશનમાં નથી રાખવામાં આવ્‍યા.

(10:27 pm IST)