News of Monday, 16th March 2020
કોરોના વાયરસની દહેશત વચ્ચે અત્યાર સુધીમા સ્વાઇન ફલુથી ર૮ લોકોના મોતઃ ૧ માર્ચ સુધીના આંકડા સામે આવ્યા

દેશભરમાં કોરોના વાયરસને લઇ દહેશત છે આ વચ્ચે સ્વાઇન ફલુથી અત્યાર સુધીમાં ર૮ લોકોના મોત થઇ ચુકયા છે.
આ આંકડા આ વર્ષના છે અને ૧ માર્ચ સુધીના છે. જયારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ર૦૧૮ અને ર૦૧૯ મા સ્વાઇન ફલૂથી ૧૧૦૦ થી વધારે મોત થયા છે.
(10:25 pm IST)