News of Monday, 16th March 2020
કોરોનાનો કેસનો આંક 114 એ પહોંચ્યો

નવી દિલ્હી ; આજે રાત સુધીમાં ભારતમાં કોરોનાના કુલ 114 કેસ નોંધાયા છે,જયારે બે ના મોત થયા છે,મહારાષ્ટ્રના પુણે-મુંબઈમાં થયા છે
(9:40 pm IST)