News of Monday, 16th March 2020
યસ બેન્ક કેસમાં દિગ્ગજોને ઇડીનું તેડું : અનિલ અંબાણીને ફરી સમન્સ

મુંબઈ : યસ બેન્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ઇડી ) એ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સુભાષ ચંદ્રા,નરેશ ગોયલ,સમીર ગેહલોતને આવતીકાલે મંગળવારે ઇડી સમક્ષ હાજર થવા સમન્સ મોકલ્યા છે,
રિલાયન્સ દિગજ્જ અનિલ અંબાણી અચાનક માંદા પડી જતા ઇડી સમક્ષ હાજર નથી થયા ત્યારે ઈ,ડી,એ તેમને નવેસરથી સમન્સ મોકલી હાજર થાવ કહ્યું છે
(9:27 pm IST)