News of Monday, 16th March 2020
ભારતના વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા : કોરોના વાઇરસને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયો ફેક્સ કે ઈમેલથી પણ સંપર્ક કરી શકશે

ન્યુદિલ્હી : કોરોના વાઇરસના સમગ્ર વિશ્વમાં વ્યાપને કારણે વિદેશોમાં ફસાઈ ગયેલા ભારતીયો માટે દેશના વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.જે 1800118797 છે.તે ઉપરાંત ફેક્સ અને ઈમેલ આઈડી પણ જાહેર કર્યા છે.જે 011-23018158 ફેક્સ નંબર છે.તથા covid19@mea.gov.in ઈમેલ નંબર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:24 pm IST)